Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ સિટી પોલીસે ચીખલી પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપી પાડ્યો.

Share

(કાર્તિક બાવીશી )

વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક દ્બારા વલસાડ જીલ્લામાં ડ્રાઈવ રાખેલ હોઈ જેથી નાયબ પોલીસ અધિક્ષક વલસાડની સુચના દ્બારા વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.જે.ભટ્ટ તેમજ પોલીસ સ્ટાફના ક્રિપાલસિંહ , રાજકુમાર તથા પ્રવીણભાઈને બાતમી હોઈ કે ઈમરાન બિસ્મિલ્લા શેખ રહે વલસાડ શાપુરનગર ધોબીતળાવ જે ચીખલી પોલીસ સ્ટેશનના ગુનામાં હોઈ જેથી વલસાડ સિટી પોલીસે તેને અટક કરી તપાસ નવસારી એલસીબી કરતી હોઈ જેથી નવસારી એલસીબીને આરોપીનો કબજો સોંપ્યો હતો વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.જે.ભટ્ટ તેમજ પોલીસ દ્વારા સધન પેટ્રોલિંગથી પોલીસને વધુ જશ જાય છે કે મહેનત દ્વારા જ આરોપી પકડાય છે.

Advertisement

Share

Related posts

વલસાડના પ્રિન્‍સીપાલ ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેસન્‍સ જજ તરીકે પ્રફુલભાઇ ગોકાણીની હાઇકોર્ટ દ્વારા નિમણુંક નવસારીના પીરઝાદાની નડીયાદના ડીસ્‍ટ્રીકટ જજ તરીકે નિમણુંકઃ વિરમગામના દવેની ડીસા ખાતે બદલીઃ વકીલમાંથી જજ બનેલા નવને એડી.ડીસ્‍ટ્રીકટ જજ તરીકેની નવી નિમણુંકો અપાઇ…

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ માટે તળાવ નંબર 3 માં નૌકા વિહાર કરતા પ્રવાસીઓને મગર કોઈ નુકશાન ન પહોંચાડે માટે હાલ વનવિભાગ દ્વારા 70 જેટલા પાંજરા મુકાયા.

ProudOfGujarat

ખેડા કેમ્પ પાસે શ્વાનને બચાવવા જતા બસ રોડની સાઈડમાં ઉતરી, મુસાફરોનો આબાદ બચાવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!