Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લાના નાસતા-ફરતા રાજ્ય બહારના આરોપીઓને પકડવા બનાવેલ ટીમ દ્વારા એક આરોપીની ધરપકડ

Share

ભરૂચ જિલ્લાના નાસતા-ફરતા રાજ્ય બહારના આરોપીઓને પકડવા સારું બનાવેલ ટીમ દ્વારા અંકલેશ્વર તેમજ ઉમલ્લા પોલીસ હદ વિસ્તારના ચોરીના ગુનાઓમાં નાસતા ફરતા આરોપી પારું હુરસિંગ મુનિયા ઉંમર 53 વર્ષ જેવો વર્ષ 1996ના ગુનામાં જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તાર ના ગુના માં હોય જેઓને મધ્યપ્રદેશના જાંબુઆ ખાતેથી ઝડપી પાડીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આરોપી છેલ્લા 20 વર્ષોથી વોન્ટેડ હતો પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા તેમજ ભુજ પોલીસ અધિક્ષક નાસતા ફરતા આરોપીઓને અલગ અલાગ ટીમો બનાવી અગાઉ થયેલા ગુનેગારોને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે જે અનુસંધાનમાં આરોપીઓને પકડવાની કાર્યવાહી હાલમાં પુરજોશમાં ચાલુ છે

Advertisement

Share

Related posts

ભારતના પ્રજ્ઞાનાનંદાનો ચેસ વર્લ્ડ કપની ફાઇનલમાં શાનદાર પ્રવેશ, વિશ્વના ત્રીજા ક્રમાંકિત ખેલાડીને હરાવ્યો

ProudOfGujarat

અંકલેશ્વર ભરૂચનાં નવા બ્રિજનાં ટોલ નાકે વાહનચાલકો સાથે ઉધ્ધત વર્તન…

ProudOfGujarat

કોઠી ત્રાલસા ગામે ૨૧ ગામના ખેડૂતોએ વળતર મુદ્દે તંત્ર સામે લડવાના શપથ લીધાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!