Proud of Gujarat
FeaturedGujaratINDIA

ચાઇલ્ડ વેલ્ફેર સમિતીમાં ચેરમેન પદે પુર્વ નગરપાલીકા પ્રમુખ આર.વી.પટેલની નિમણુક ….

Share

ભરૂચ જીલ્લા ચાઇલ્ડ વેલ્ફેર સમિતી દ્વારા આજ રોજ ચેરમેન અને સભ્યોની જાહેરાત કરવામાં આવી છે.ભરૂચ નગર પાલીકાના પુર્વ પ્રમુખ આર.વી.પટેલ તેમજ  સમીતીના ભારતીબેન પટેલ, દેવેંદ્રસિંહ વસાવા અને નૈનાબેન વકિલની નિમણુક કરવામાં આવી છે.આ નિમણુક ના  પગલે આર.વી.પટેલના વિરોધીઓને કરારી લડપ અને જવાબ મળ્યો છે તે સાથે એવી પણ ચર્ચા ચાલે છે કે નગરપાલીકા ખાતે સ્વચ્છ વહીવટ આપી નામના પ્રાપ્તી કરનાર લોકસભા માટે ભાજપના ઉમેદવાર તરીકે રેસમાં હતા પરંતુ વિરોધેએ આ સમિતીનો ચેરમેન બનાવી રેસ માંથી એક ઉમેદવારને બાકાત કરવાની રમત રમી રહ્યા હોવાનુ ભાજપમાં ચર્ચાઇ રહ્યુ છે..

Advertisement

Share

Related posts

લીંબડી કબીર આશ્રમ રોડ પર ડમ્પર ચાલકે એક્ટીવા ચાલકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

ભરૂચ : વાગરા કન્યા અને કુમારશાળામાં શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

नोटबुक ने आईएमडीबी की सबसे प्रत्याशित फिल्मों की सूची में बनाई जगह!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!