Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ વહીવટી તંત્ર દ્વારા રાજયમાં પ્રથમ વખત દિવ્યાંગ મોબાઈલ કોર્ટનું આયોજન

Share

ભરૂચ વહીવટી તંત્ર દ્વારા રાજયમાં પ્રથમ વખત દિવ્યાંગ મોબાઈલ કોર્ટનું આયોજન કરાયું હતું..

Advertisement

દિવ્યાંગોના વિવિધ પ્રશ્નોનો ઝડપી નિકાલ આવે એ હેતુથી મોબાઈલ કોર્ટનું આયોજન કરાયું હતું-જેમાં મુખ્ય મહેમાન તરીકે ચીફ કમિશ્નર,ન્યુ દિલ્હીના કમલેશ પાંડે ઉપસ્થિત રહ્યા હતા..

ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ દિવ્યાંગ મોબાઇલ કોર્ટમાં અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ..


Share

Related posts

વડોદરા : ઠંડીમાં ઘરમાં તાપણું કરી સૂઈ રહેલા દંપતીનું ધુમાડાથી મોત

ProudOfGujarat

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ત્રિ-દિવસીય “સશક્ત નારી મેળા”નો ભવ્ય શુભારંભ

ProudOfGujarat

નડિયાદ ખાતે લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!