Proud of Gujarat
GujaratFeaturedINDIA

કાચબાની અંતિમ યાત્રા યોજી

Share

તંત્ર ને જગારવાનો પ્રયાસ કરાયો. જાણો કેવી રીતે…….

Advertisement

ભરૂચ નગરના હેરીટેજ મા સમાવેશ પામેલ રતન તળાવના પાણી મા વિચરતા અલભય પ્રજાતીના કાચબાઓનુ ઉપરા-છાપરી મોત થતા સ્થાનિક રહિશો દ્રારા અનોખી રીતે વિરોધ કરવામા આવ્યો હતો. આ અગાઉ સ્થાનિક રહિશોએ કાચબાઓના મોત અંગે ધરણા કરયા,આવેદન પત્ર પાઠવ્યા, રેલીઓ યોજી તેમ છતા તંત્ર ની આંખ ના ઉગડતા છેવતે રહીશો દ્રારા કાચાબનુ મોત નિપજતા તેણી અંતીમ યાત્રા યોજવામા આવી હતી. અણે તેમ કરીને તંત્ર ને જગારવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો.


Share

Related posts

અમદાવાદ-ઓઢવ ગરીબ આવાસ યોજનાના બે બ્લોક ધરાશયી થવાની ઘટના-એકનું મોત ચાર ને બચાવાયા….

ProudOfGujarat

હરિયાણા ખાતેથી ટ્રેન મારફતે વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડતી સુરત રેલ્વે ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

ગણેશ ચતુર્થી મહોત્સવ દરમિયાન ભરૂચમાં શ્રેષ્ઠ પંડાલોને અપાશે લાખોનું ઈનામ: અલગ અલગ થીમ આધારે પંડાલ તૈયાર કરવાના રહેશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!