Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતના માંડવી વિસ્તારમાં દીપડીનું બચ્ચું દેખાતા લોકોમાં ભયની લાગણી

Share

જો કે વન વિભાગના કર્મચારીઓએ દીપડીનું બચ્ચું પકડી લીધું


સુરત જિલ્લાના માંડવી વિસ્તારમાં કેટલાક દિવસોથી દીપડીનું બચ્ચું દેખાતું હતું જેના પગલે લોકોમાં ભયની લાગણી ફેલાઈ ગઈ હતી માંડવી ના જુદા જુદા વિસ્તારોમાં દીપડીનું બચ્ચું જણાતા ભયની લાગણી ફેલાતા લોકોએ વનવિભાગને જાણ કરી હતી કેટલીક વાર ગટરમાં પણઆ બચ્ચું જણાયું હતું તેથી તેની જાણ પણ વન વિભાગના અધિકારીઓને કરવામાં આવી હતી અધિકારીઓએ દીપડીના બચ્ચા ને પકડી લેતા છેવટે ગામ લોકોને હાશકારો થયો હતો

Advertisement

Share

Related posts

ખેડા જિલ્લાની ૬ બેઠક પર ભગવો લહેરાયો.

ProudOfGujarat

નેત્રંગ ખાતે વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં કરાઇ

ProudOfGujarat

રાજપીપલા ખાતે ભગવાન સ્વામી કંપાઉન્ડમાં આવેલ રાધા કૃષ્ણ ટ્રેડર્સની ઓફિસ અને ગોડાઉનમાં ભીષણ આગ લાગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!