Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાના જુના છાપરા ગામની સીમમાંથી જંગી વિદેશી દારૂ ઝડપી પાડતી એલસીબી પોલીસ

Share

 

Advertisement

અંકલેશ્વર તાલુકાના જુના છાપરા ગામની સીમમાંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ એલ સી બી એ ઝડપી પાડ્યો હતો આ અંગેની વિગતો જોતા જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા ની સૂચના અનુસાર એલસીબી ઇન્ચાર્જ પી.આઈ જે જેએન ઝાલા ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ વાય.જી. ગઢવી એ કામગીરી કરતા મળેલ બાતમી અનુસાર જુના છાપરા ગામની સીમમાં ઇંગ્લીશ દારૂ કાસિયા ગામના બુટલેગર કરણ ઉર્ફે સહદેવ જેસીગ વસાવાએ વિદેશી દારૂ અને બીયર નો જથ્થો સંતાડેલ છે આવી બાતમી મળતા એલ.સી.બીએ રેડ કરતા કરણ વસાવા અને અન્ય 2 ઇસમો એકટીવા પર ફરાર થઈ ગયા હતા પોલીસે સ્થળ ઉપરથી દારૂ અને બીયર ની પેટી નંગ ૪૪ જેમાં કુલ બોટલ 996 કિંમત ૧૪૬૦૦૦ અને એકટીવા મળી કુલ રૂપિયા 186400 ની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કરેલ છે આ અંગે ત્રણ આરોપી વોન્ટેડ જાહેર કરેલ છે આગળની તપાસ અંકલેશ્વર શહેર પોલીસ કરી રહી છે


Share

Related posts

કરજણ તાલુકાની ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણીઓનો ધમધમાટ, ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી.

ProudOfGujarat

સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસના ડેમોના પાવર સ્ટેશનો સરું થતા નર્મદા ડેમની પાણીની આવક વધી. 

ProudOfGujarat

અંકલેશ્વર ના અંદાડા ખાતે વડોદરા આર આર સેલ ની ટીમે બુટલેગરો ને ત્યાં રેડ કરતા હજારો ના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. હતો……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!