Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લા પંચાયતના આરોગય શાખાના કર્મચારીઓએ હડતાલ પાડી

Share

ગુજરાત રાજ્ય પ્રાથમિક આરોગ્ય કર્મચારી સંઘના આદેશ અનુસાર ભરૂચ પ્રાથમિક આરોગ્ય સંઘના કર્મચારીઓએ આજરોજ હડતાલ પાડી હતી. 400 કરતાં વધુ કર્મચારીઓએ હડતાલ પાડી હતી. કર્મચારીઓના સુત્રો  ના જણાવ્યા અનુસાર તેમની 10 પડતર માંગણીઓના અનુસંધાને આ હડતાલ પાડવામાં આવેલ છે. જો કે હડતાલની સાથે કર્મચારિઓએ ગાંધીગીરી કરતાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું.

Advertisement

Share

Related posts

ભરૂચમાં ઝડપાયેલાં દેહવ્યાપારના કૌભાંડમાં આરોપીઓના ૯ દિવસના રિમાન્ડ મંજુર

ProudOfGujarat

અંકલેશ્વર-પાનોલી વચ્ચે આવેલ રેલ્વે લાઇન પર ટ્રેનની અડફેટે યુવાનનું મોત નીપજયું.

ProudOfGujarat

સંસદ ગૃહમાં રજૂ થયેલ કેન્દ્રના બજેટને જામનગર શહેર ભાજપ દ્વારા આવકાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!