Proud of Gujarat
FeaturedGujarat

અકળાવનારી ગરમીના વાતાવરણમાં રાત્રિના આઠ વાગ્યાના અરસામાં વરસાદે અલપ-ઝલપ કરી…

Share

ગતરોજ સમગ્ર દિવસ દરમિયાન ગરમીનું વાતાવરણ જણાઈ રહ્યું હતું.અકળાવનારી ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે બીજી તરફ બપોરના સમય બાદ ભરૂચ જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ છવાઈ ગયું હતું ક્યારે વરસાદ પડે તે કહેવાય નહીં તેવી પરિસ્થિતિ અને હવામાન સર્જાયું હતું.ત્યારે રાત્રિના આઠ વાગ્યાના અરસામાં ગણતરીની ત્રણ-ચાર મિનિટ કમોસમી વરસાદે અલપ-ઝલપ કરી હતી.પરંતુ નોંધપાત્ર વરસાદ ન વરસતા હવામાન ખાતાએ પણ એની કોઈ ખાસ નોંધ લીધી ન હતી.

Advertisement

Share

Related posts

ભરૂચમાં સિઝરો દ્વારા ધાકધમકી અપાતાં યુવાનનું એટેકથી મોત થવાના મામલામાં ચાર આરોપીની ધરપકડ : સાપરાધ માનવ વધનો ગુનો દાખલ કરાયો

ProudOfGujarat

સાઉથ આફ્રિકામાં કારનું ટાયર બ્લાસ્ટ થતા ભરૂચના 3 યુવાનનાં મોત.

ProudOfGujarat

જંબુસર બજાર લોકોની અવર જવરથી ધમધમી ઉઠયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!