Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચમાં એલ.પી.જી.ગેસ પમ્પ સ્ટેશન આજથી સદંતર બંધ.સેંકડો વાહન ચાલકોને ભારે તકલીફ…

Share

ભરૂચ નજીક નર્મદા ચોકડી પાસે વાહન ચાલકોને સગવડ મળે તે માટે LPG ગેસ પંપ કાર્યરત હતો પરંતુ કોઈ અગમ્ય કારણોસર ગૅસનું વેચાણ દિન-પ્રતિદિન ઘટતું જતું હતું.જેના પગલે હવે આખરે કર્તાહર્તાઓએ ગેસ પંપ બંધ કરવાની નોબત આવી ગઈ છે.અત્રે નોંધવું રહ્યું કે નર્મદા ચોકડી અને આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને અને વાહન ચાલકોને આ ગેસ પંપ કાર્યરત હતો તેના પગલે રાહત હતી હવે ભરૂચમાં ગેસ પંપ માત્ર એકજ રહેતા વાહન ચાલકોને પારાવાર તકલીફ પડે તેવી સંભાવના જણાય રહી છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ : પતિનાં લગ્નેત્તર સંબંધનાં પરિણામે ભાંગવાની અણીએ પહોંચેલ લગ્નજીવન બચાવતી અભયમ મહિલા હેલ્પલાઈન.

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા જિલ્લામાં ધોરણ-૧૦ અને ૧૨ ની બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓનો પ્રારંભ…

ProudOfGujarat

‘યમરાજ’ના સંદેશ સાથે રેલવે સુરક્ષા દળનું અનોખું જનજાગૃતિ અભિયાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!