Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભરૂચ નેશનલ હાઇવે ઉપર થી ૫૯૧ કિલો ગાંજા ના જથ્થા સાથે ટ્રક સહીત ૪ પુરુષો અને એક મહિલા ની NCB વિભાગ દ્વારા અટકાયત કરાઈ હતી…..

Share

ભરૂચ નેશનલ હાઇવે ઉપર થી ૫૯૧ કિલો ગાંજા ના જથ્થા સાથે ટ્રક સહીત ૪ પુરુષો અને એક મહિલા ની NCB વિભાગ દ્વારા અટકાયત કરાઈ હતી…..
(હારૂન પટેલ)જાણવા મળ્યા મુજબ ભરૂચ નેશનલ હાઇવે ખાતે આવેલ નર્મદા ચોકડી પાસે થી ગુજરાત NCB વિભાગ ના જોનલ ડિરેક્ટર હરિૐ ગાંધી તેમજ તેઓના સ્ટાફ ના ઓપરેશન માં ૫૯૧ કિલો જેટલો ગાંજાનો મોટો જથ્થો વહન થતો  ઝડપવામાં સફળતા મળી હતી…

ગુજરાત NCB વિભાગ દ્વારા અત્યાર સુધી માં થયેલ કાર્યવાહીઓમાં સૌથી મોટી આ કાર્યવાહી કહી શકાય તેમ છે…ઇન્ટરનેશનલ માર્કેટ માં આ ગાંજા ની બજાર કિંમત અંદાજીત ૧ કરોડ ઉપરાંત ની છે તો ભારતીય બજાર માં આ કિંમત ૨ કરોડ ઉપરાંત ની કહી શકાય તેમ છે……….

NCB વિભાગ ની કાર્યવાહી માં ભરૂચ ના એક શખ્સ મળી કુલ ૪ પુરુષો અને એક મહિલા ની અટકાયત કરવામાં આવી હતી સાથે જ ટ્રક સહીત ના વાહનો મળી કુલ કરોડો રૂપિયા નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો……..
Advertisement

Share

Related posts

રાજપીપળામાં હજયાત્રીઓ માટે સિવિલ હોસ્પિટલમાં વેક્સિનેશન કેમ્પ યોજાયો

ProudOfGujarat

ખેડામાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ચોરી કરી ફરાર.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં કુવંદા ગામે જરૂરિયાત મંદ લોકોને ગુજરાત ગ્લાસ ફેકટરી તરફથી 200 જેટલી રાશન કીટનું વિતરણ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!