Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : દેશ અને દિલ્હીમાં શાંતિમય માહોલ સર્જાય તે અર્થે નરેન્દ્ર મોદી વિચાર મંચના આઈ ટી સેલ દ્વારા સામુહિક હનુમાન ચાલીસાનાં 108 પાઠનું આયોજન કર્યું.

Share

સુરતના ઉધના ખાતે તપોનિધિ સંત શ્રી વિજીયાનંદજી મહારાજના સાનિધ્યમાં આ આયોજન હાથ ધરાયું હતું.

જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.તાજેતરમાં દેશ અને દિલ્હીમાં થઈ રહેલ CAA વિરોધમાં હિંસા થઇ રહી છે તે માટે શાંતિ પ્રસરે અને કોમી એકતાની ભાવના યથાવત રહે તે માટે હનુમાન ચાલીસાના પાઠનું ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી વિચાર મંચ (આઈ ટી સેલ) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં એક સાથે 50 થી વધુ મહિલાઓએ દેશની શાંતિ માટે પાઠ કર્યા હતા.

Advertisement

Share

Related posts

સ્પેનની મહિલાએ અમદાવાદના મેઘાણીનગરમાં ત્યજી દેવાયેલી બાળકી દત્તક લીધી

ProudOfGujarat

અંકલેશ્વર : ઓ.એન.જી.સી. અસરગ્રસ્ત કિશાન સેવા મંડળની મિટિંગ યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના પી.આઈ.યુ કચેરી દ્વારા કરાવવામાં આવેલ આંતરિક કામોની તપાસ મામલે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાની રજુઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!