Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ નગરના શક્તિનાથ અને અન્ય વિસ્તારોમાં ટ્રાફિકને નડતર બાઈકોને ડિટેઇન કરી દંડ કરાયો…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ નગરમાં અવાર-નવાર ટ્રાફિક અંગે વિવિધ અભિયાનો ચાલતા હોય છે.વાસ્તવમાં ચાલતી લોકચર્ચા પ્રમાણે આ અભિયાનો માત્ર દેખાડો કરવા પૂરતા જ હોય છે.આવીજ એક ટ્રાફિકને નડતર એવા વાહનોને ડિટેઇન કરવાની કામગીરીની ભવાઇ આજ રોજ તત્રં દ્વારા ભજવવામાં આવી હતી.જેથી કેટલોક સમય લોકોમાં અને ખાસ કરીને વાહન ચાલકોમાં ભયની લાગણી ફેલાય ગઈ હતી.તે સાથે-સાથે શાકભાજી અને લારી-ગલ્લા વાળા પણ ભયભીત થઇ ચુક્યા હતા.આ લખાય છે ત્યારે હજી વાહનો ડિટેઇન કરવાની કામગીરી ચાલી રહી છે.અત્યાર સુધી ૫૦ કરતા વધુ વાહન ચાલકો,લારી-ગલ્લા, કેબિનો વગેરે ડિટેઇન કરાય ચુક્યા છે.ચાંપતા બંદોબસ હેઠળ તત્રં દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે.

Advertisement


Share

Related posts

ભાજપી કાર્યકર જમીર પ્લાસ્ટિક ઉર્ફે જમીર લુકમાન ખાન પઠાણ સહિત ત્રણ આરોપીઓની સલાબતપુરા પોલીસે ધરપકડ કરી છે.

ProudOfGujarat

ઉમરપાડાના વક્રાંત આંબા ગામે ખેતરમાંથી સબમર્સીબલ મોટર કેબલની ચોરી કરનાર ચાર આરોપી ઝડપાયા

ProudOfGujarat

મોરબીના હળવદની GIDC માં કારખાનાની દીવાલ ધરાશાયી થતાં 12 શ્રમિકોના કરૂણ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!