Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર કોસંબા ને જોડતા હાઇવે ઉપર ટેન્કર નીચે ઉતરી જતા મોટી દુર્ઘટના સર્જાતા અટકી…..

Share

દિનેશભાઇ અડવાણી

અંકલેશ્વર કોસંબા વચ્ચે નેશનલ હાઇવે ઉપર સુરત થી અમદાવાદ તરફ જતા gj1 dz 3000 ના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર હાઈવે રોડ ઉપરથી નીચે જતું રહ્યું હતું જેમાં મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી ડ્રાઇવર નો પણ બચાવ થવા પામ્યો હતો હાલ ટેન્કર ખાલી હતું કે ભરેલું તેની પુષ્ટિ કરવામાં આવી નથી.

Advertisement


Share

Related posts

મોટર સાયકલ સ્લિપ થતા મોટર સાયકલ સવારનું કમકમાટી ભર્યુ મોત…..

ProudOfGujarat

નડિયાદ : માતરના મઘરોલથી પાલ્લા મેળામાં જતા પરિવારને અકસ્માત નડયો.

ProudOfGujarat

ભરૂચ યુથ કોંગ્રેસ પ્રમુખ નિખિલ શાહ એ પાર્ટી માંથી આપ્યું રાજીનામુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!