Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

પોલીસ તંત્રના એ.એસ.આઈ લાંચ લેતા ઝડપાયા જાણો ક્યાં ?

Share

સુરતના સલાબતપુરા પોલીસના એ.એસ.આઈ રૂ ૨૦૦૦૦ની લાંચલેતા રંગે હાથ ઝડપાયા હતા.જેના પગલે પોલીસ તંત્ર માં ખળભળાટ મચી ગયો હતો.આ બનાવની વિગત જોતા આ બનાવના ફરિયાદી અને જાગૃત નાગરિક સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં જુગારના ગુનામાં વોન્ટેડ આરોપી હતા.જેથી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ અશોક મોતીરામ ચૌધરીએ ફરિયાદી પાસે પોલીસ મથકમાં હાજર કરવા ,તેમજ માર નહીં મારવાના અને પોલીસ મથકમાંજ જામીન કરાવવા રૂ ૨૦૦૦૦ ની લાંચની માંગણી કરી હતી. જે ફરિયાદી આપવા માંગતા ન હોય તેમણે લાંચ રુશવત વિરોધી શાખા નો સમ્પર્ક કરતા છટકું ગોઠવવામાં આવ્યું હતું જેમાં આરોપી લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયો હતો.

Advertisement

Share

Related posts

હિન્દુ સંસ્કૃતિ સંવર્ધન સમિતિ પંચમહાલ વિભાગ દ્વારા સારસ્વત સન્માન સમારંભ યોજાયો.

ProudOfGujarat

અનુસૂચિત જાતિની વાલ્મિકી સમાજની બે બહેનોને ગરબામાંથી ધક્કો મારીને કાઢી મુકતા તાપી કલેકટરને આવેદન અપાયું

ProudOfGujarat

તા. 2 ફેબ્રુઆરીએ વિશ્વ વેટલેન્ડ્સ દિવસનું શું મહત્વ છે જાણો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!