Proud of Gujarat
FeaturedGujarat

ઝઘડિયા:તાડનું ઝાડ ચાલુ વીજ લાઈન પર પડતા એક વ્યક્તિનું મોત….

Share

દિનેશભાઇ અડવાણી

આ બનાવની વિગત જોતા તારીખ ૩૦-૦૪-૧૯ના રોજ ઝઘડિયા તાલુકાના કાલીયાપુરા ગામ ખાતે રહેતા જશુભાઈ માધવભાઈ વસાવાના ઘરની બહારથી વીજળીની લાઈન પસાર થાય છે તથા વીજ લાઈનની બાજુમાં તાડના ઝાડ આવેલા છે.આ તાડના ઝાડ સવારના ૫:૩૦ વાગ્યાના અરસામાં એકાએક ચાલુ વીજ લાઈન પર પડતા જશુભાઇના મોટાભાઈ ચંપકભાઈ માધવભાઈ વસાવા તે દરમિયાન ઘરની બહાર દાતણ-પાણી માટે બેઠેલા હતા અને આ વીજળીની ચાલુ લાઈન તેમના પર પડતા તેમને કરંટ લાગતા જશુભાઈ વસાવાએ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી ચંપકભાઈ ને સારવાર અર્થે સરકારી દવાખાનામાં લઇ ગયા હતા પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

Advertisement


Share

Related posts

સુરેન્દ્રનગર : લીંબડીમાં ખુલ્લેઆમ દારૂની પોટલીની હેરાફેરીનો વીડિયો થયો વાઇરલ

ProudOfGujarat

બિપરજોયની અસર – ભરૂચમાં વરસાદની તોફાની એન્ટ્રી, વાદળો વરસ્યા બાદ સૂર્યદેવના દર્શન યથાવત

ProudOfGujarat

જંબુસર તાલુકાના જંત્રાણ ગામ પાસેથી વિદેશી દારૂના મુદ્દામાલ સાથે દાહોદના ત્રણ આરોપીઓ ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!