Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર જીઆઇડીસીના સરદાર પાર્ક-૨ નજીક ડીજીવીસીએલ દ્વારા વીજ ટ્રાન્સફોર્મર માટે કામગીરી હાથ ધરાતા દુકાનદારો-રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો.

Share

વિનોદભાઇ પટેલ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સરદાર પાર્ક-૨ માં જાહેર માર્ગ અને શોપિંગ સેન્ટર પાસે ડીજીવીસીએલ દ્વારા વીજ ટ્રાન્સફોર્મર મુકવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.આ વીજ ટ્રાન્સફોર્મરને પગલે સોસાયટીનો જાહેર માર્ગ અને શોપિંગ સેન્ટરમાં દુકાનો ધરાવતા દુકાનદારોને મુશ્કેલી પડે તેવી સમસ્યાનું નિર્માણ થયું છે.સોસાયટી અને શોપિંગ સેન્ટર પાસે ચોમાસામાં પાણી ભરાતું હોવાથી અકસ્માતની શક્યતા હોવાથી વીજ કંપની અન્યત્ર વીજ ટ્રાન્સફોર્મર ઉભું કરે તેવી રહીશો અને દુકાનદારો માંગ કરી રહ્યા છે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વરના પાનોલી ઓવરબ્રીજ નજીક એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી.

ProudOfGujarat

વડોદરામાં બજેટને લઈને કારોબારી સમિતિની બેઠક મળી.

ProudOfGujarat

ઝઘડીયા : ભાલોદ વિભાગ શિક્ષક સહકારી મંડળીની સાધારણ સભા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!