Proud of Gujarat
FeaturedGujaratSport

અંકલેશ્વર-હસ્તી તળાવ ખાતે H.T.P.L ક્રિકેટ ટુ્નામેન્ટની વિજેતા ટ્રોફી ભાજપ જિલ્લા યુવા પ્રમુખના હસ્તે આપવામાં આવી…

Share

વિનોદભાઇ પટેલ

અંકલેશ્વર હસ્તી તળાવ ખાતે H.T.P.L ક્રિકેટ ટુ્નામેન્ટનુ આયોજન કરવા માં આવ્યું હતું જેમાં ગઈકાલ રોજ ફાઈનલ મેચ યોજાઇ હતી. જેમાં (#મામુ) #ઇલેવન & J.D ઇલેવન વરચે ખરાખરીનો મુકાબલો થયો હતો. તેમાં છેવટે મામુ ઇલેવન નો વિજય થયો હતો જેમાં વિજેતા ટીમને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ સુરેશભાઈના હસ્તે વિજય ટ્રોફી આપવામાં આવી હતી અને ખુબ મોટી સંખ્યામાં યુવાનો આ મેચને નિહાળવા ગ્રાઉન્ડ પર ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ સુરેશભાઇ પટેલે પણ યુવાનોને પ્રોત્સાહન પાઠવ્યું હતું.

Advertisement


Share

Related posts

અમદાવાદ ઓગણજના ખોડીયાર ફાર્મમા ધમધમતા 365 સોલ્યુશન હુક્કાબારમાં સોલા પોલીસે કરી રેઈડ..

ProudOfGujarat

અંકલેશ્વરમાં SOGનો દરોડો: વાસણની દુકાનની આડમાં ગાંજાનું વેચાણ પકડાયું

ProudOfGujarat

દયાદરા પ્રાથમિક શાળામાં બાળકો પાસે મજૂરી કરાવાનો વિડીયો વાયરલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!