Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- રેલ્વે ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવાનનું કમકમાટીભર્યું મોત…

Share

વિનોદભાઇ પટેલ

મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ONGC બ્રિજ નીચે રેલ્વે ક્રોસ કરતા ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવાનનું ગંભીર મોત નીપજ્યું હતું.હાલ આ યુવાની ઓળખ કરવામાં આવી નથી. યુવાનના મોતથી અંકલેશ્વર રેલવે ટ્રેનને પણ રોકી દેવામાં આવી હતી અને થોડાક સમય સુધી ટ્રેન માં બેસેલ મુસાફરોને પણ મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો.હાલ રેલવે પોલીસે ડેડ બોડીનો કબજો લઇ મરનારના પરીવારજનોની શોધખોળનો દોર શરૂ કર્યો છે. મળતી માહિતી અનુસાર આ યુવાનની ઉંમર લગભગ 30 થી 35 વર્ષની વચ્ચે હોય અને રેલવે ક્રોસ દરમિયાન આ યુવાનનું ગંભીર મોત નીપજ્યું હતું.

Advertisement


Share

Related posts

ગ્રામિણ વિસ્તારના બાળકોનું શિક્ષણ સ્તર ઉચું લાવવા શૈક્ષણિક કાર્ય કરી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ બનાવતા કેળવણીકાર દિનેશ બારીઆ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં મુખ્ય ધોરીમાર્ગ દુરસ્ત કરવા લાંબા સમયથી પાથરેલ મેટલથી હાલાકી.

ProudOfGujarat

ઝઘડીયાની એક કંપનીમાં મહિલા સાથે અભદ્ર હરકતો કરતા સહકર્મી વિરુદ્ધ ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!