Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક બાઈક સવાર બે ઇસમો કાર ચાલકની નજર ચૂકવી રૂપિયા ૧.૧૫ લાખ રોકડા અને અગત્યના દસ્તાવેજ ભરેલ બેગની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

Share

વિનોદભાઈ પટેલ

પોલીસ સુત્રીય માહિતી અનુસાર અંકલેશ્વરના પીરામણ ગામમાં આવેલ કેશવ પાર્ક સોસાયટીમાં રહેતા હરીશભાઈ પરીખ તેમની કાર લઇ જીઆઈડીસીમાં આવેલ તેમની ઓફિસે જવા નીકળ્યા હતા દરમ્યાન પ્રતિન ચોકડી પાસે બાઈક પર આવેલા બે અજાણ્યા ઇસમોએ કારમાંથી ઓઈલ લીક થઇ રહ્યું હોવાનું જણાવી કાર થોભાવી હતી અને બાદમાં કાર ચાલકની નજર ચૂકવી અંદરથી રૂપિયા ૧.૧૫ લાખ ભરેલ રોકડા અને અગત્યના દસ્તાવેજોની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુન્હો નોધી વધુ તપાસ શરુ કરી છે.

Advertisement


Share

Related posts

જૂનાગઢમાં સિંધી સમાજની પહેલ લગ્ન પૂર્વે થેલેસેમિયા ટેસ્ટ ફરજીયાત.

ProudOfGujarat

નવસારી-બોરીયાચ ટોલનાકા પાસે 24.75 લાખનો દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો..

ProudOfGujarat

ભરૂચના વાલીયામાં એકલવ્ય મોડલ રેસીડેન્સીયલ સ્કૂલમાં સીકલસેલ એનિમીયા સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!