Proud of Gujarat
FeaturedGujarat

કરજણ અને પાલેજ વચ્ચે પ્રેરણા એક્સપ્રેસ ટ્રેનના એક કોચમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.

Share

વિનોદભાઇ પટેલ

ગતરોજ રાત્રે નાગપુર અમદાવાદ પ્રેરણા એક્સપ્રેસ કરજણ અને પાલેજ વચ્ચેથી પસાર થઇ રહી હતી તે દરમિયાન એન્જીનની બાજુના પાર્સલની બોગી નીચે આગના ગોટેગોટા જોતા ટ્રેનમાં બેસેલ એક મુસાફરે સમય સુચકતા વાપરી ચેન પુલિંગ કરી ટ્રેન થોભાવી દઈ આગ અંગે ટ્રેનના પાયલોટને જાણ કરી હતી.આગને પગલે અધિકારીઓએ તાત્કાલિક મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો. સદર આગની ઘટનામાં કોઇપણ મુસાફરને જાનહાની નહી થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આગની ઘટનાને પગલે અન્ય બે ટ્રેનોને અટકાવી દેવામાં આવી હતી.

Advertisement


Share

Related posts

પિતા પુત્ર ઉપર હુમલો કરનાર માંગરોળ તાલુકા પંચાયતના ઉપપ્રમુખની ધરપકડ કરવા કોંગ્રેસે સમિતિએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

ઝઘડીયાના જેસપોર ગામે એલસીબી ની રેઇડ દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપાયો.

ProudOfGujarat

મોરબીમાં રામાયણ અને મહાભારતના જીવનોપયોગી પાઠ અંગે જાહેર વ્યાખ્યાન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!