Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર: ત્રણ રસ્તા વિસ્તાર નજીક એકાએક મોટું વૃક્ષ તૂટી પડતા દોડધામ મચી જવા પામી હતી.

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર ના ત્રણ રસ્તા વિસ્તાર પાસે એકાએક મોટું વૃક્ષ તૂટી પડતા દોડધામ મચી જવા પામી હતી.આ વૃક્ષ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા લગાવવામાં આવ્યું હતું. નસીબ સંજોગે કોઈપણ વ્યક્તિને જાનહાનિ પહોંચી ન હતી. આ વૃક્ષ રોડ ની બાજુમાં હોવાના કારણે થોડાક સમય સુધી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. વૃક્ષને રોડ વચ્ચે થી ખસેડી સાઈડ પર કરી રાબેતા મુજબ વાહન વ્યવહાર ચાલુ કરવામાં આવ્યો હતો. હાલ અંકલેશ્વરમાં આવા કેટલા વૃક્ષો છે જે ગમે ત્યારે પણ ખસી પડે એમ છે. આવા વૃક્ષોને અંકલેશ્વર નગરપાલિકા ધ્યાનમાં લઈને સેફટી આપવામાં આવે જેથી કરી કોઇ મોટી દુર્ઘટના ના સર્જાય તેવી લોકો માંગ કરી રહ્રા છે.

Advertisement


Share

Related posts

ખેડા તાલુકાના યુવાન એ ઇન્સ્ટાગ્રામ પર એક લાખની લોન લેવા જતા ૪૨ હજાર ગુમાવ્યા

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ઇલેક્ટ્રોલ રોલ ઓબ્ઝર્વર ઉદિત અગ્રવાલે વિધાનસભા મત વિસ્તારની મુલાકાત લીધી

ProudOfGujarat

એફઆઈએએ પૂર્વ ગુજરાતમાં તેના બિઝનેસ કોરસપોન્ડન્ટ એજન્ટ નેટવર્કને મજબૂત બનાવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!