Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર- શહેર પોલીસે ૬૦ હજાર ઉપરાંત ના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો…

Share

વિનોદભાઈ પટેલ

ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફથી જિલ્લામાં પ્રોહી જુગારની અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના મળેલ હોય જેઓની સુચના મુજબ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તાર ના કોન્સ્ટેબલ દિનેશભાઈ માવજીભાઈ ની બાતમીના આધારે બોરભાઠા બેટ માં આવેલ વેરાઈ માતાના ફળિયામાં રહેતો ચંદ્રકાંત ઉર્ફે દીપકભાઈ જયંતીભાઈ પટેલ નાઓના ઘરે રેડ કરતા ઘરમાંથી ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂ 180 મિલી કાચની કુલ બોટલ નંગ 610 જેની કિંમત રૂપિયા 61 હજારનો મુદ્દામાલ કબજે કરી ચંદ્રકાંત ઉર્ફે દિપક જયંતિ પટેલ રહે વેરાઈ માતા ફરીજ જૂના બોરભાઠા બેટ ન વિરુદ્ધ રોહિત એક્ટ કલમ મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Advertisement


Share

Related posts

ઔદ્યોગિક વસાહત શાળા વાપી ખાતે શાળા સલામતી સપ્તાહ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

પંચમહાલમાં ખેડૂતો ખાતર બિયારણની ખરીદીમાં બન્યા વ્યસ્ત પણ સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયું.

ProudOfGujarat

ગોધરા ખાતે કોરોના ટેલી કાઉન્સલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!