Proud of Gujarat
FeaturedGujaratINDIAWorld

વિરમગામ શહેરમાં વૃક્ષારોપણ કરીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી.

Share

ન્યુઝ વિરમગામ
તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા

વિશ્વ પર્યાવરણ દિવસની ગુજરાત સહિત દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વિરમગામ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરમગામ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ માં વિરમગામ શહેરનાં શહીદ બાગ તેમજ ગાંધી હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિરમગામ ના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ, શહેર કોંગ્રેસ પ્રમુખ સુધીર રાવલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ દશરથભાઇ પટેલ સહિત કોંગ્રેસ ના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે કહ્યું હતું કે, વૃક્ષો વાવી એનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ સમજી ઉપસ્થિત સર્વે લોકોના સાથ સહકાર આપ્યો એ બદલ બધાનો ખુબ ખુબ આભાર.

Advertisement


Share

Related posts

વડોદરા: હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું: આવતીકાલે દિલ્હીના CM દર્શન કરવા આવશે

ProudOfGujarat

ભરૂચ જીલ્લાના વાલીયા તાલુકાના વાલીયાથી આશરે સાત કિલોમીટરનાં અંતરે આવેલા તુણા ગામ જે ડહેલીથી સોડગામ જવાના રસ્તા વચ્ચે આવતુ ગામ છે તુણા ગામના પાદર ઉપર વહેતી પૂર્વવાહિની લોકમાતા કીમાવતી ( કીમલી ) નદીના કાંઠે આવેલ સ્વંયભુ અઘોરેશ્વર મહાદેવનું પ્રાચીન મંદીર સમગ્ર ભરૂચ જીલ્લામાં અને વાલિયા તાલુકામાં શ્રધ્ધા અને ભક્તિનું કેંદ્ર બન્યું છે.

ProudOfGujarat

અંકલેશ્વર કાંઠાના ગામો માં પુરના પાણી ખેતરમાં ગરકાવ થતા ખેતી ને ભારે નુકશાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!