Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ગોધરા: દહેરાદૂન-બાદ્રા ટ્રેનમા છુપાવીને લઇ જવાતો દારુનો જથ્થો સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડ્યો…

Share

પંચમહાલ રાજુ સોલંકી

પંચમહાલ જીલ્લામાં છાસવારે દારૂના જથ્થા પકડાવાની ઘટનાઓ બનતી રહે છે.ગોધરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૧ ઉપર બાતમીના આધારે દહેરાદુન થી બાન્દ્રા જતી ટ્રેન આવી પહોચતા બાતમીવાળા કોચમા તપાસ કરતા તેમા ભારતીય બનાવટની દારુની ૧૨૪૫ નંગ બોટલો મળી આવતા ટીમ પણ ચોકી ઉઠી હતી.કોચમાંથી આ જથ્થા સાથે એક સગીરાની પણ અટકાયત કરવામાં આવી હતી.ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારુનો ૧,૨૫,૦૦૦ લાખ રુપિયાનો જથ્થો જપ્ત કરીને ગોધરા રેલ્વે પોલીસ મથકે ફરિયાદ નોધાવતા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આ જથ્થો ઝડપી પાડતા સ્થાનિક રેલ્વે પોલીસતંત્ર ઉંઘતુ ઝડપાયું છે.

Advertisement


Share

Related posts

ભરૂચ પોલીસ હેડક્વાટર્સ ખાતે વિજયા દશમી નિમિત્તે જિલ્લા પોલીસ વડા દ્વારા શસ્ત્ર પૂજન કરાયું

ProudOfGujarat

પુનીત પાલ, હેડ-ફિક્સ્ડ ઈન્કમ, પીજીઆઈએમ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ.

ProudOfGujarat

લીંબડી વેપારી એસોસિયેશન તથા સમસ્ત સમાજ દ્વારા અભિવાદન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!