Proud of Gujarat
FeaturedGujarat

સુરત:પલસાણામા ટેમ્પોએ પલટી મારતા ટેમ્પામાં સવાર 25 થી વધુ મજૂરો ઈજાગ્રસ્ત…

Share

દિનેશભાઇ અડવાણી

બનાવની વિગત જોતા સુરત જિલ્લાના પલસાણામા અશોક લેલન ટેમ્પો નં-GJ ૧૯ X ૫૦૯૩ એકાએક પલટી મારી જતા ટેમ્પોમાં સવાર 25 થી વધુ મજૂરોને ઇજા પોહ્ચવા પામી છે.આ મજૂરો બારડોલીના તરભણ ગામેથી પલસાણા વિનીત કંપનીમાં કામે જતા હતા.ટેમ્પામાં મજૂરોને ઘેટાં બકરાની જેમ બેસાડી લઇ જઈ રહ્યા હતા.ટેમ્પામાં ક્ષમતા કરતા વધુ મજૂરો બેસાડતા ટેમ્પાનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો.તમામ ઇજાગ્રસ્તોને બારડોલીની સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.પ્રાથમિક અનુમાનમા આ તમામ ઇજાગ્રસ્તો તરભણ ગામના હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement


Share

Related posts

એલએન્ડટી ફાઇનાન્શિયલ સર્વિસિસની પ્લાનેટ એપ બે મિલિયન ડાઉનલોડ્સનું સીમાચિહ્ન હાંસલ કર્યું

ProudOfGujarat

અતિવૃષ્ટિથી પાયમાલ બનેલા ખેડૂતો અને લોકોને ત્વરિત સહાય મળે તે માટે સંકલન સમિતિની બેઠક બોલાવવા સંદિપ માંગરોલાની માંગણી.

ProudOfGujarat

વાંકલ-વેરાવી માર્ગ પર બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત, એક વ્યક્તિને માથામાં ઈજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!