Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર- પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી…

Share

દિનેશભાઇ અડવાણી

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસની હદ વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ચિંતન વસાવા ને ભરૂચ એલ.સી.બી એ ઝડપી પાડ્યો હતો.ચિંતન વસાવા ઉપર પ્રોહિબિશનના ગુના મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આરોપીને અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement


Share

Related posts

ઝઘડીયા : ઉત્તર પ્રદેશનાં હાથરસ ગામની બળાત્કારની ઘટના બાબતે ઝઘડીયા તાલુકા અનુસૂચિત જાતિ એકતા સમિતિ દ્વારા આવેદન આપવામાં આવ્યું.

ProudOfGujarat

સુરતમાં પ્રોહિબિશનના ગુનાના નાસ્તા-ફરતા આરોપીને પકડી પાડતી ઝોન-૪ સ્કોડ…

ProudOfGujarat

ભરૂચમાં 27મીએ અટલબિહારી વાજપેયીની અસ્થિકળશ યાત્રા નીકળશે….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!