Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર- નવીદિવી ગામ ખાતેથી ભરૂચ એલસીબીએ ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

Share

દિનેશભાઈ અડવાણી

મળતી માહિતી અનુસાર ગઈકાલના રોજ ભરૂચ એલસીબી રાત્રી દરમિયાન પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વરના નવીદિવી વિસ્તારમાં રહેતા સંજયભાઈ વસાવાના ઘરે રેડ કરતાં સંજયભાઈ વસાવાના ઘરેથી 24 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી જેની કુલ કિંમત રૂપિયા ૨૪૦૦ નો મુદ્દામાલ કબજે કરી ભરૂચ એલસીબીએ અંકલેશ્વર શહેર પોલીસને કેસ આપ્યો હતો. ત્યારે હવે આગળની કાર્યવાહી અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ચલાવી રહી છે. હાલ આરોપી વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ માલ ક્યાંથી લાવ્યો છે તેની વધુ પૂછપરછ અંકલેશ્વર શહેર પોલીસના જમાદાર દિનેશભાઈ ચલાવી રહ્યા છે.

Advertisement


Share

Related posts

ઊંચામાળા ખાતે ડો.મતાઉદ્દીન ચિશ્તીની વિશેષ ઉપસ્થિતીમાં ભવ્ય પ્રકૃતિ પર્વ યોજાશે.

ProudOfGujarat

વડોદરા : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હોસ્ટેલ ફી ના મુદ્દે વિદ્યાર્થીઓએ પાઠવ્યું રજીસ્ટરને આવેદન.

ProudOfGujarat

વાંકલ : કઠોરની ગલિયારા શાળાનું 60.41% પરિણામ આવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!