Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ભરૂચ સીટી પોલીસ નો ડી સ્ટાફ ની કામગીરી નું મૂલ્યાંકન કોણ કર શે…? દરરોજ માત્ર ૨ થી ૫ લી દેશી દારૂ ઝડપી સંતોષ માનતી ડી સ્ટાફ

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ નગર માં ઠેરઠેર દેશી વિધેશી દારૂ નો વેપલો ચાલી રહ્યો છે ત્યારે ભરૂચ સિટી પોલીસ નો ડી સ્ટાફ સરેરાશ માત્ર ૨ લી. દેશી દારૂ ઝડપી યશસ્વી કામગીરી કરતી હોવા નો દાવો કરી રહી છે ભરૂચ નગર ના વિવિધ વિસ્તારો માં જયારે સારતા થી ઈગ્લીશ દારૂ મળી શકે છે એવી લોક ચર્ચા ચાલી રહી છે ત્યારે ડી સ્ટાફ દવારા ઈગ્લીશ દારૂ ને કેમ અવગણવા માં આવે છે તે માટે જાત જાત ની ચર્ચા ચાલી રહી છે. તો બીજીબાજુ જિલ્લા માટે મહત્વની એવી લ.સી.બી.પીલોસ કલાકો ની મહેતન બાદ માત્ર ૫ લી દેશી દારૂ નો એક કેશ સમ ખાવા પૂરતો મળી આવો હતો જે લોકો માં ચર્ચા નો વિષય બની ગયો છે વિદેશે દારૂ કેમ એલ .સીબી. પોલીસ ને કે ડી સ્ટાફ પોલીસ ને કેમ આંખે કેમ ચડતો નથી.તે લોક ચર્ચા નો વિષય બનો છે .

Advertisement


Share

Related posts

ઘોંઘબાના જંગલ વિસ્તારમાં છુપાવેલો દારુ દામાવાવ પોલીસે શોધી કાઢ્યો. બુટલેગર ફરાર…

ProudOfGujarat

બોટાદમાં માતેલા સાંઢની જેમ પૂરપાટ દોડતા ડમ્પરો, નગરજનોમાં ફફડાટ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કુલ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 219 ઉપર પહોંચી જયારે આજે બે લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!