Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

બોગસ પોલીસની ધરપકડ કરતી અસલી એસ.ઓ.જી પોલીસ જાણો ક્યાં?

Share

બોગસ પોલીસની ધરપકડ કરતી અસલી એસ.ઓ.જી પોલીસ જાણો ક્યાં?

ભરૂચ જિલ્લામાં બોગસ એસ.ઓ.જી પોલીસ તરીકેની ઓળખ આપી લોકોને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા આરોપીને એસઓજી પોલીસે ઝડપી પાડયો હતો આરોપીઆરીફ અબ્દુલ પટેલ રહેવાસી કંથારીયા તાલુકો ભરૂચ નાઓ વિરોધ ફરિયાદી યાસિન ઇતિહાસ પટેલ રહેવાસી સી.૨૯ અમનપાર્ક સોસાયટી દહેજ બાયપાસ રોડ ભરુચને ખોટી એસ.ઓ.જી પોલીસ તરીકેની ઓળખ આપી કૌભાંડમાં સંડોવી દેવાની ધમકી આપી ફરિયાદીની વ્યવસાયિક અને સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી ફરિયાદી પાસેથી ઠગાઇ કરી રૂપિયા કઢાવવા પ્રયત્ન કરતો હોય ફરિયાદી એ ભરૂચ એસ.ઓ.જી પોલીસ નો સંપર્ક કરાતાં પોલીસે આરોપીને પકડી પાડવા છટકું ગોઠવ્યું હતું જે છટકા માં આરોપી ફસાઈ જતાં તેની અટક કરવામાં આવી હતી એસ.ઓ.જી પી આઈ પી.એન. પટેલ તેમજ સ્ટાફના ગજેન્દ્રસિંહ, ધર્મેન્દ્ર જુલાલ ,શૈલેષ ઇશ્વરભાઇ ભૂમિકાબેન ધર્મદાસ વગેરે આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડેલ હતું

Advertisement

Share

Related posts

ભરૂચના મહંમદ પુરા નજીક લાકડા ના ગોડાઉન માં ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકો માં નાશભાગ મચી હતી, ભરૂચ જિલ્લા માં ઉનાળા ની ઋતુ ની માંડ શરૂઆત થઈ છે ત્યાંજ તો આગ લાગવાના એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે, જિલ્લા માં ઔધોગિક એકમો, લાકડા ના ગોડાઉનો સહિત વાહનો માં આગ જેવી ઘટના જાણે કે દિવસે ને દિવસે સામાન્ય બનતી જઈ રહી હોય તેમ લાગી રહ્યું છે,તેવામાં વધુ એક ઘટના સામે આવી હતી, ભરૂચ શહેર ના મહંમદ પુરા થી લીમડી ચોક તરફ જવાનાં માર્ગ પર આવેલ એક લાકડા ના ગોડાઉન માં આજે બપોર ના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકો માં નાશ ભાગ મચી જવા પામી હતી, ગોડાઉન માં લાગેલ વીકરાળ આગ ની જવાળા ઓ અને ધુમાડા દૂર દૂર સુધી નજરે પડતા એક સમયે સ્થાનિકો ના જીવ ટાળવે ચોંટાયા હતા, ઘટના અંગેની જાણ ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર ના લાશકરો લાય બંબા સાથે તાત્કાલિક ઘટના સ્થળે જવા માટે રવાના થયા હતા જે બાદ લાકડા માં લાગેલ ભીષણ આગ ઉપર પાણી નૉ મારો ચલાવી તેને કાબુ માં લેવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, પ્રાથમિક જાણકારી મુજબ લાકડા ના ગોડાઉન માં લાગેલ આગ માં કોઇ જાનહાની થવા પામી ન હતી જોકે લાકડા નૉ મોટો જથ્થો બળી ને ખાખ થઈ જતા ગોડાઉન સંચાલક ને મોટી નુકશાની નૉ અંદાજ લગાવાઈ રહ્યો છે,

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાના કામો કરેલ નાણાં કોન્ટ્રાકટરને નહીં ચૂકવાતા કોન્ટ્રાકટર દ્વારા અનસન આંદોલનની ચીમકી

ProudOfGujarat

આમોદના પૌરાણિક ગણેશ મંદિરે ગણેશ ચતુર્થીનીભકિતમય માહોલમાં ધામધૂમથી ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!