Proud of Gujarat
Crime & scandalGujaratINDIALifestyle

ભરૂચ બી ડિવિઝન પોલીસે ટેમ્પામાં કતલખાને લઇ જવાતી ગાય સાથે બે ઇસમોની ધરપકડ કરી..

Share

ભરૂચ બી ડિવિઝન પોલીસે ટેમ્પામાં કતલખાને લઇ જવાતી ગાય સાથે બે ઇસમોની ધરપકડ કરી…

ભરૂચજિલ્લા પોલીસવડા દ્વારા ઈદ ના તહેવાર ને દયાન માં રાખી ગૌવંશ ની કત્લ ના તેવી સૂચના અપાઈ હતી તેના ભાગ રૂપે ભરૂચ બી ડીવીઝન પપ્લિકે સ્ટેશન ના માણસો ભઠીયારવાડ વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતા તે સમયે એક ટાટા કંપની ના ચોંટાહથી ટેમ્પા માં ગાયને મોઢું અને પગ બાંધી ને લઈ જવાતી હોય તેને રોકી લઈ પૂછપરછ કરયા બાદ સઈદ સૂફી કુરેશી.રહે ભથીયારવાડ,તથા રૂસ્ટમ પટેલ રહે ધોબીતલાવ નાવો વિરુદ્ધ ગુજરાત સંરક્ષણ સુધારા અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.પોલીસે ટેમ્પા મોબાઈલ અને ગાય સહિત કુલ 106000 નો મુદા માલ તાપસ અર્થે કબ્જે કર્યો હતો…

Advertisement

Share

Related posts

શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે ભુખ્યાને ભોજન સેન્ટરનો પ્રારંભ

ProudOfGujarat

અંકલેશ્વરમાં ચોરો નો ત્રાસ વધ્યો, ચારથી પાંચ જેટલા બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાનો મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર….

ProudOfGujarat

‘ભરૂચનો પ્રથમ મેગ્નેટીક મેન’ : મકતમપુર વિસ્તારમાં એક શખ્સનું શરીર ચુંબકીય શક્તિ ધરાવતું વર્તાયું : શરીર પર ચોંટયુ લોખંડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!