Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર: માંડવા ગામ ખાતેથી પત્તા-પાનાનો જુગાર રમતા બે જેટલા આરોપીને શહેર પોલીસે ઝડપી પાડયા…

Share

દિનેશભાઈ અડવાણી

પોલીસ સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના માંડવા ગામ ખાતેથી માજી ફળિયામાં આવેલ મસ્જિદની ખુલ્લી જગ્યા પાસે બે ઈસમો ફિરોઝ નસરુદ્દીન તથા આમિર નસરુદ્દીન શેખ સટ્ટા બેટિંગનો જુગાર રમતા હોય તેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે ઘટના સ્થળ ઉપર રેડ કરી હતી. રેડ દરમિયાન અંકલેશ્વર શહેર પોલીસે બે જેટલા આરોપીઓને અટકાયત કરી પત્તા પાના સહિત 4000 રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી બંને આરોપીઓ વિરુદ્ધ જુગારના ગુના હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement


Share

Related posts

પંચમહાલના તલાટીઓ પોતાની માંગણીઓને લઇ એક દિવસની માસ સીએલ પર ઉતરી વિરોધ દર્શાવ્યો.

ProudOfGujarat

વડોદરા જિલ્લાનાં કરજણ નગરમાં સ્વૈચ્છિક બંધનાં પગલે નગરનાં બજારો પ્રથમ દિવસે બંધ જોવા મળ્યા હતા.

ProudOfGujarat

ભરૂચ : કેબલ બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી, અજાણ્યા વાહન ચાલકે એક વ્યક્તિને અડફેટે લઇ મોત નિપજાવી ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!