Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝગડીયા ના ઉમલ્લા ગામની રાજશ્રી વિદ્યા મંદિર માં LKG UKG સહીત નાના ભૂલકા ઓએ ઉજવણી કરી

Share

ઝગડીયા ના ઉમલ્લા ગામની રાજશ્રી વિદ્યા મંદિર માં LKG UKG સહીત નાના ભૂલકા ઓએ ઉજવણી કરી

રાજશ્રી વિદ્યા મંદિર ના પ્રિન્સિપાલ આશિષ પગારે તથા શિક્ષકો ના નેતૃત્વ હેઠળ.. રક્ષાબંધન અને 15 મી ઓગષ્ટ ની ઉજવણી કરવામાં આવી..

Advertisement

નાના ભૂલકા ઓએ તિરંગા ના વસ્ત્રો પેહરી ને અને 15મી ઓગસ્ટ નિમિતે વિશ્વમાં અખંડ ભારત અને એની અખંડતા ને દર્શાવા ભારત દેશ ના નકશા માં ઉભા રહીને વિશ્વ ને સંદેશ પણ આપ્યો હતો…
રક્ષાબંધન ના ભાઈ બહેન ના પવિત્ર તહેવાર માં બહેનો એ ભાઈના હાથ માં રાખડી બાંધી હતી તથા.. નાના ભૂલકા ઓ એ મીઠાઈ ખાઈ ને ઉત્સાહ ભેર ઉજવણી કરી હતી..
..

રીપોર્ટ….નિમેષ ગૌસ્વામી..


Share

Related posts

ભરૂચ જિલ્લામાંથી અંદાજિત 1 હજાર કરોડનું 513 કિલો ડ્રગ્સ જપ્ત, મુંબઈ પોલીસે કરી કાર્યવાહી.

ProudOfGujarat

ઝઘડિયા ના ઉટીયા ગામ ખાતે આંક ફરક નો જુગાર રમતા બે આરોપીને હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. માં  એ.આઈ.એ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોને કોવિડ મહામારીનાં કપરા સમયમાં પણ મળી સફળતા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!