Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માંથી વૈભવી કારની ચોરીમાં સંડોવાયેલ કાર ચોરને પોલીસે ટ્રાન્સફર વોરન્ટથી અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Share

પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ-૪ ઓગસ્ટના રોજ વાપી જી.આઈ.ડી.સી.પોલીસ વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન વહન ચોરીના ગુનામાં બારડોલીના કડોદરાની નક્ષત્ર એપાર્ટમેન્ટમાં રહેતા અનીલ ઉર્ફે રમેશકુમાર સોહનલાલ માંજુને ઝડપી પાડી તેની વધુ તપાસ હાથ ધરતા તેણે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં ઈનોવા અને મિત્તલ રમેશ દુધાતે ફોર્ચ્યુંનર કારની ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસને જાણ કરતા પોલીસે ટ્રાન્સફર વોરંટથી આરોપીનો કબજો મેળવી વાહન ચોરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .

Advertisement

Share

Related posts

ભરૂચ : પાનોલી જી.આઈ.ડી.સી.ની કંપનીમાં આગ લાગતા અફરાતફરી…..

ProudOfGujarat

મામલતદાર દ્વારા સંતોષજનક જવાબ ન મળતા ઝઘડીયા ભાજપા મહામંત્રીની ઉપવાસની ચીમકી ઉપવાસ પર બેસવાની વાત સોશિયલ મિડીયા પર ફરતી થતાં ચકચાર.

ProudOfGujarat

નડિયાદ : ટેકનોલોજીના ઉપયોગથી ચૂંટણી પ્રચાર કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!