Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ પંથક માં બેવડી ઋતુ ધુમ્મસ સર્જાયું

Share

પાલેજ સહિત પંથક નાં ગામો માં મંગળ વારે મોડી રાત્રે ત્રણ વાગ્યાં નાં સુમારે વાતાવરણ માં અચાનક પલટો આવ્યો હતો.દરમ્યાન ધુમ્મસ એ દેખા દીધી હતી જે બુધવારે સવારે પણ જોવા મળ્યું હતું.વાતાવરણ માં અચાનક આવેલાં ધુમ્મસ નાં કારણે વરસાદ ની અણધારી વિદાય માનવામાં પણ આવી રહી છે.

Advertisement

Share

Related posts

વાગરાના ત્રણ ગામોની જમીનમાં ‘Right of User’ની નોંધ સામે ખેડૂતોનો વિરોધ, કલેક્ટર સમક્ષ ઉચ્ચસ્તરીય તપાસની માંગ

ProudOfGujarat

ભરૂચ : ખેડૂત બચાવો, દેશ બચાવોનાં સુત્ર સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ઇખર જીલ્લા પંચાયત સીટ ઉપર સંવાદ કાર્યક્રમ યોજાયો હતો…

ProudOfGujarat

ભરૂચ એસ.ટી વિભાગ દ્વારા હોળી,ધુળેટી પર્વ નિમિત્તે આદિવાસી વિસ્તારો માટે ખાસ વધારાની બસો દોડાવવા માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!