Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ પંથક માં બેવડી ઋતુ ધુમ્મસ સર્જાયું

Share

પાલેજ સહિત પંથક નાં ગામો માં મંગળ વારે મોડી રાત્રે ત્રણ વાગ્યાં નાં સુમારે વાતાવરણ માં અચાનક પલટો આવ્યો હતો.દરમ્યાન ધુમ્મસ એ દેખા દીધી હતી જે બુધવારે સવારે પણ જોવા મળ્યું હતું.વાતાવરણ માં અચાનક આવેલાં ધુમ્મસ નાં કારણે વરસાદ ની અણધારી વિદાય માનવામાં પણ આવી રહી છે.

Advertisement

Share

Related posts

સુરત : અડાજણ સ્થિત ઈન્કમટેક્ષ કચેરીના સ્ટેનો રૂ.2500 લાંચ લેતા ઝડપાયા

ProudOfGujarat

પરપ્રાંતિયોને વળતર આપવા HCમાં જાહેર હિતની અરજી

ProudOfGujarat

ઝઘડિયાના અશાના રામજી મંદિરના ઉત્તરાધિકારીની ચાદર વિધિનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!