Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર હાંસોટમાં ભારે વરસાદ : માર્ગ પર પાણી ભરાયા

Share

ગત રોજ તા.27-09-19 ના રોજ અંકલેશ્વર અને હાંસોટમાં ભારે વરસાદના પગલે અંકલેશ્વર હાંસોટ માર્ગ પર પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓને પસાર થવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
અંકલેશ્વર અને હાંસોટમાં ભારે વરસાદના કારણે અંકલેશ્વર-હાંસોટ રોડ પર આવેલી કડકીયા કોલેજ પાસે પાણી ભરાતાં અંકલેશ્વર-હાંસોટ રોડ પરથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી પડી હતી.

Advertisement

Share

Related posts

વાપી ટાઉન પોલીસ સ્ટેશનના પોક્સો એક્ટના ગુનામાં છેલ્લા એક માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસની સર્વેલન્સ ટીમ

ProudOfGujarat

કોવીડ મહામારી વચ્ચે ઝનોર જી. ઈ. બી. ફીડરમાંથી વારંવાર વિજપુરવઠો ખોરવાતા હોમ કોરન્ટાઇન દર્દીઓના મોત થતા લોકોમાં હોબાળો.

ProudOfGujarat

લોકોના ડોક્યુમેન્ટના આધારે લોન પર વાહનો ખરીદી હપ્તા નહીં ભરી ઠગાઇ કરનારા સામે બે ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!