Proud of Gujarat
FeaturedGujarat

લીંબડી જી.એસ.કુમાર વિદ્યાલયમાં ૪ કર્મચારીઓની વિદાય સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો…

Share

કલ્પેશ વાઢેર,સુરેન્દ્રનગર

મનુષ્યના જીવનમાં વિદાય અલગ અલગ સમયે આવતી હોય છે ત્યારે લીંબડી શ્રી જી.એસ.કુમાર વિદ્યાલય ખાતે એક સાથે ચાર કર્મચારીઓની વિદાય સમારમ વૃક્ષારોપણ કરી વિદાય સમારમ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાળકોની આંખોમાં અને વિદાય લેતા કર્મચારીઓની આંખો ભીની થઇ હતી. 

Advertisement

જયારે ઘણા વર્ષો સુધી એકમેક બનીને રહ્યા હોય અને તેવા સમયે અચાનક વિદાય લેવાની આવે છે ત્યારે તે સમય ઘણો કઠીન હોય છે ત્યારે લીંબડી ખાતે આવેલ જી.એસ.કુમાર વિદ્યાલય ખાતે બે પટાવાળાભાઇઓ અને બે શિક્ષકે વિદાય લીધી હતી તે સમયે બાળકો અને વિદાય લેતા કર્મચારીઓની આખો આંસુથી ભીજાઇ ગઇ હતી અને શાળા અને  શાળાના સહસાથી કર્મચારીઓ અને બાળકોને છોડવાથી કેટલુ દુખ થાય છે તે વ્યકત કર્યુ હતું ત્યારે વિદાય લેતા પટાવાળા કર્મચારીને સાલ ઓઢાડી અને વિદાય લેતા શિક્ષક કર્મચારીઓને મુમેન્ટ ગીફ્ટ આપીને આ શાળાના તમામ કર્મચારીઓએ વિદાય  આપી હતી ત્યારે આ વિદાય સમારમમાં પુર્વ ગોણ સેવા પસંદગી મંડળના ચેરમેન પ્રકાશભાઇ સોની અને લીંબડી કેળવણી મંડળના વિનોદભાઇએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય કાર્તિકભાઇ ચાવડા , પૃર્વ ઇન્ચાર્જ આચાર્ય પંકજભાઇ ચાવડા તથા સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી ત્યારે વિદાય લેતા કર્મચારીઓએ વૃક્ષારોપણ કરી પોતાની યાદો વૃક્ષો થકી મુકી હતી. 


Share

Related posts

પાસા હેઠળ ઝડપાયા…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી અગાઉ સ્ટેટ વિજિલન્સનો સપાટો, અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

सुपरस्टार सलमान खान, अजय देवगन, अर्जुन कपूर और कई अन्य कलाकार भारत को नंबर एक बनाने के समर्थन में आये आगे!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!