Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર વિસ્તારમાં આવેલી સુરૂચી હોટલ સીલ કરાઈ…

Share

દિનેશ અડવાણી

અંકલેશ્વર ખાતે નગરપાલિકાની બાજુમાં આવેલ સુરૂચી હોટલમાં ભરૂચ બૌડા કચેરી દ્વારા સીલ કરવા માં આવી..બાંધકામ ગેરકાયદેસર હોવાના પગલે અગાઉ તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી તેમ છતાં મિલકત પરનું બાંધકામ ના હટાવતા ભરૂચ-અંકલેશ્વર વિકાસ સત્તામંડળે બોર્ડ દ્વારા જાહેર નોટીસ લગાડવામાં આવી હતી તેમ જણાવવામાં આવ્યું હતું કે આ મિલકત પરનું બાંધકામ બોરાની પરવાનગી વગર બાંધકામ કરવામાં આવેલ છે જેથી મિલકત નો અનઅધિકૃત જાહેર કરી કરવામાં આવી હતી

Advertisement


Share

Related posts

છેવટે ભાજપે માંજલપુરમાંથી ધારાસભ્યને રિપીટ કરવા પડ્યા, આનંદીબેનના દિકરીનું નામ હતું ચર્ચામાં.

ProudOfGujarat

નવસારી-મહિલાને ડરાવી દાગીના રોકડ મળી1.62 લાખની છેતરપિંડી

ProudOfGujarat

તા. ૨૫ મી એ સરદાર સરોવર-નર્મદા ડેમની જળ સપાટી સાંજે ૪-૦૦ કલાકે ૧૩૮.૩૧ મીટરે નોંધાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!