Proud of Gujarat
INDIABusinessFeaturedGujarat

અંકલેશ્વર- ભાજપ જિલ્લા યુવા પ્રમુખ ના હસ્તે શેરવાની ના શોરૂમ ઓપનિંગ કરવામાં આવ્યું..

Share

અંકલેશ્વર- ભાજપ જિલ્લા યુવા પ્રમુખ ના હસ્તે શેરવાની ના શોરૂમ ઓપનિંગ કરવામાં આવ્યું..

અંકલેશ્વરના શિવ કૃપા જ્યોતિ ટોકીઝ મા આજરોજ શેરવાની તથા સૂટ ની શોપ નું ઓપનિંગ ભારતીય જનતા પાર્ટી ના યુવા મોરચાના જિલ્લા પ્રમુખ સુરેશભાઈ હસ્તે રીબીન કાપી ઓપનિંગ કરવામાં આવ્યું જેમાં ખુબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી દુકાનદાર આયોજક પ્રદીપભાઈ ને જિલ્લા યુવા પ્રમુખ દ્વારા શુભકામના પાઠવવામાં આવી

Advertisement

Share

Related posts

1 લી જૂન એટલે સામુહિક જન્મદિવસ તરીકે ઉજવાય છે. જાણો કેમ?

ProudOfGujarat

અંકલેશ્વરના ભાટવાડ ભાથીજી યુવક મંડળનો પદયાત્રા સંઘ ડાકોર જવા રવાના થયો.

ProudOfGujarat

વાપીથી ચાણોદ નર્મદામાં કાકાની અસ્થિ પધરાવી પરત જતા પટેલ પરિવારને અકસ્માત:1 નું મોત 6 ને ગંભીર ઇજા 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!