Proud of Gujarat
INDIACrime & scandalFeaturedGujarat

અંકલેશ્વરમાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું, હજારો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર..

Share

અંકલેશ્વરમાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું, હજારો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર..

પોલીસ સુત્ર મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તાર પાસે આવેલ ઐયપ્પા મંદિરને તસ્કરોએ નિશાન બનાવી મંદિરની ઓફિસનું તારું તોડી પ્રવેશ કરી મંદિરની ઓફીસમાં મુકેલા અઢાર હજાર રૂપિયા લઈ તસ્કરો ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતા જ આપવા મંદિરના ટ્રસ્ટીએ અંકલેશ્વર શહેર પોલીસ મથકને જાણ કરી હતી ત્યારબાદ અંકલેશ્વર શહેર પોલીસનો કાફલો ઘટનાસ્થળ ઉપર પહોંચી તપાસનો દોર શરૂ કર્યો હતો અને ચોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement

Share

Related posts

સાસણમાં સિંહ પાછળ કાર ચલાવી બોનેટ ઉપર બેસી સીનસપાટા કરતા ત્રણ ઇસમો ઝડપાયા

ProudOfGujarat

ગુજરાત એગ્રો સેન્ટર ના કામદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવતા માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા.

ProudOfGujarat

વાંકલ : શ્રી એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલના બાળકો એ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!