Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિ દ્વારા ભરૂચના શેરપુરા ખાતે આવેલ ઈકરા સ્કૂલ ખાતે બંધારણ બચાવ ની ચિંતન શિબિર યોજાઈ

Share

ભરૂચ ખાતે વિવિધ સંસ્થાઓ સંગઠનો કે રાજકીય પક્ષો મળીને બંધારણની પ્રસ્તાવના માં જે ધર્મનિરપેક્ષ સમાજવાદી લોકતંત્રની જે કલ્પના કરવામાં આવી છે જેના મુદ્દે એક ચિંતન શિબિરનું આયોજન રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિ દ્વારા ભરૂચના શેરપુરા ખાતે આવેલ ઈકરા ઇસ્લામિક સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું.

આ સંમેલનમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાની, ડૉ. બાબા સાહેબ આંબેડકરના પ્રપૌત્ર પ્રકાશરાવ ભીમરાવ આંબેડકર, જિલ્લાપંચાયત ના ઉપપ્રમુખ અને અનિલભાઈ ભગત, બહેચરભાઈ રાઠોડ સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. જીગ્નેશ મેવાણી એ ભાજપ સરકાર અને આર.એસ.એસ. પર પ્રહારો કરતા જણાવેલ કે, અર્થતંત્ર જેટલું ખાડામાં જશે એટલું જ આ લોકો મંદિર અને મસ્જીદ, હિન્દૂ અને મુસલમાનની વાત કરશે તેમ જણાવી તીખા પ્રહાર કર્યા હતા

Advertisement

Share

Related posts

૨૨-ભરૂચ લોકસભા બેઠકના પ્રચાર પડઘમ બંધ થવાના આરે ગણતરીના કલાકો બાકી .જાણો ઉત્તેજનાઓ …

ProudOfGujarat

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે અને કેવી રીતે શરૂ થયો, જાણો ઇતિહાસ અને આ વર્ષની થીમ.

ProudOfGujarat

સાંસદને મનસુખભાઇ વસાવાએ જિલ્લાના મહત્વના પ્રશ્નો અંગે માર્ગ અને મકાન મંત્રીને લેખિતપત્ર લખ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!