Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોરવા હડફ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સ્વર્ગસ્થ એ એસ આઇ ના પરિવારને મોરવા પોલીસ ના પીએસઆઇ જે એન પરમાર તથા સેકન્ડ પીએસઆઇ આર સી સોલંકી દ્વારા ૧ લાખ રૂપિયાની સહાય આપવામાં આવી

Share

પંચમહાલ રાજુ સોલંકી

મોરવા હડફ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સ્વર્ગસ્થ એ એસ આઇ જયંતિભાઈ બીજલભાઈ નું અવસાન થયું હતું જેથી સ્વર્ગસ્થ એ એસ આઇના પરિવારને મદદ કરવા માટે ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી સ્વરૂપે મોરવા હડફ ના પીએસઆઇ પીએસઆઇ જે એન પરમાર તથા સેકન્ડ પીએસઆઇ આર સી સોલંકી દ્વારા ૧ લાખ રૂપિયાનો ફાળો એકત્ર કરી આજ રોજ પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ લીના પાટીલના વરદ હસ્તે સ્વર્ગસ્થ એ એસ આઇ જયંતિભાઈ બીજલભાઈના પરિવારને સહાય સ્વરૂપે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : જુના કાંસીયા ગામમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો મહિલા બુટલેગરની ધરપકડ જયારે કુખ્યાત બુટલેગર સહીત બે ઈસમો ફરાર.

ProudOfGujarat

सिनेमा घर कैसे और कब खुलेंगे? जानिए यहाँ!

ProudOfGujarat

કેવડીયામાં નવનિર્મિત આરોગ્ય વન ખાતે વેલનેસ સેન્ટરનો પ્રારંભ થશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!