Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : લકઝરી બસ ચોરોને પકડી પાડતી ભરૂચ પોલીસ

Share

તા.09-10-2019 ના રોજ રાવ ટ્રાવેલ્સની એક લકઝરી બસ ચોરાયા બાબતની ભરૂચ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ હોય અને જીલ્લામાં આવા અન્ય ગુન્હાઓ નોંધાયેલ હોય જે સંદર્ભે જિલ્લા પોલીસ વડાની સૂચના અન્વયે ભરૂચ જિલ્લા પોલીસની સધન તપાસ દરમ્યાન વડોદરા ધનિયાવી ખાતે ચોરાયેલ બસની બોડી ચેન્જ કરવા ગયેલ હોવાની બાતમીના આધારે પોલીસે સ્થળ પર છાપો મારતા ચોરાયેલ બસ મળી આવેલી અને આરોપી ફારૂક વજેસીંગ રના રે.મનુબર ચોકડીએ ચોરી કરેલી હોવાની વિગત બહાર આવતા આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતાં અન્ય ચોરીના ભેદ પણ ખુલવા પામ્યા છે અને અન્ય આરોપીઓને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

QFON એપ રોકાણ કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી : ભરૂચમાંથી બે  ઝડપાયા, ₹2.51 કરોડ રોકડ જપ્ત

ProudOfGujarat

પીએમ શ્રીકૃષ્ણ આશ્રમશાળા ખાતે આરોગ્ય તપાસણી શિબિરનું આયોજન      

ProudOfGujarat

ભરૂચમાં વેરો નહીં ભરનાર 5 કોમર્શિયલ મિલકતો સીલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!