Proud of Gujarat
FeaturedGujaratINDIA

દાંડીયાત્રા નું કિશનાડ ગામે ભવ્ય સ્વાગત

Share

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

જબુંસર ના કારેલી ગામેથી નીકળેલી દાંડીયાત્રા મંગળવારે બપોર પાલેજ બાદ કિશનાડ ગામે પહોંચતા ત્યાં યાત્રિકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
જંબુસર તાલુકાના કારેલી ગામ થી નીકળી દાંડીયાત્રા મંગળવારના રોજ કિસનાડ મુકામે આવી પહોંચી હતી ભરુચ જિલ્લાના સંસદ સભ્ય શ્રી મનસુખભાઇ વસાવા ,ધારાસભ્ય શ્રી અરુણ સિંહ રાણા સહિત ભાજપના કાર્યકરો નું કિસનાડ મુકામે સ્વાગત કરવામાં આવ્યું હતું અને સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. કિશનાડ ગામ ખાતે ભાજપના સંગઠનના કાર્યકરો સરપંચ કુણાલ પટેલ, તાલુકા પ્રમુખ કિસનાડ ગામ ના નવીનભાઈ પટેલ, સુનિલ ભાઈ,ધીરામ ભાઈ, રાજુ ભાઇ પટેલ, દિગજય ભાઈ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

લો બોલો! વાગરા ડેપો પાસેથી ગઠિયાઓ આખે આખી કેબીન જ ઉડાવી ગયાં 

ProudOfGujarat

प्रभास जल्द लंदन में अपनी बाहुबली टीम के साथ रॉयल रीयूनियन में होंगे शामिल l

ProudOfGujarat

અંકલેશ્વર : આખરે આ વાયુ પ્રદૂષણનો અંત કયારે..! આજે આંકડો PM 2.5 સાથે 309 very poor પર પહોંચ્યો…!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!