Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા માં ધોરણ 10 બોર્ડની પરીક્ષા નું પરિણામ જાહેર, વિધાર્થીઓ માં અનેરો ઉત્સાહ,ગત વર્ષ કરતા સારું રહ્યું જિલ્લા નું પરિણામ…તમામ વિધાર્થીઓને શુભેચ્છાઑ

Share

ભરૂચ જીલ્લા માં ધોરણ 10 બોર્ડની પરીક્ષા નું પરિણામ જાહેર, વિધાર્થીઓ માં અનેરો ઉત્સાહ,ગત વર્ષ કરતા સારું રહ્યું જિલ્લા નું પરિણામ…તમામ વિધાર્થીઓને શુભેચ્છાઑ

ભરૂચ જિલ્લાનું ગત વર્ષનું પરીણામ 61.07 ટકા હતું જે વધીને પાછલા ચાર વર્ષમાં વધીને આ વર્ષે 81.12 ટકા પરિણામ જાહેર થયું છે. જિલ્લામાં 385 વિદ્યાર્થીઓ A વન ગ્રેડ મેળવ્યો છે.ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની બોર્ડની પરીક્ષા 11 થી 28 માર્ચ, 2024 દરમિયાન લેવામાં આવી હતી.

Advertisement

ભરૂચ જિલ્લામાં ધોરણ 10ની પરીક્ષા માટે 82 બિલ્ડીંગમાં 17,521 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 17,337 વિદ્યાર્થીઓ હાજર રહી પરીક્ષા આપી હતી. જ્યારે 184 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આજે સવારે જાહેર થયેલા ધોરણ 10 ના પરિણામમાં કુલ 14,064 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે 3273 વિદ્યાર્થીઓ નપાસ થતાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે.


Share

Related posts

ભરૂચ તાલુકા પોલીસ મથક ની હદ માં આવેલ એક ગામ માં રહેતી સગીરા ને લગ્ન ની લાલચ આપી દુસ્કર્મ આચરનાર શખ્સ ને તાલુકા પોલીસે ઝડપી પાડ્યો..

ProudOfGujarat

ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઈન્સ્પેક્શન, એસપીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો

ProudOfGujarat

સુરતના પરવટ પાટિયાની 14 વર્ષીય તરુણી ઇજાગ્રસ્ત હાલતમાં મળી, હાલ બેભાન, બળજબરી થઇ હોવાનો પિતાએ આક્ષેપ કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!