Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર- રેલવે અકસ્માત નો ભોગ બનેલા વ્યક્તિના પરિવાર ને જાગૃત યુવાનો દ્વારા આખા વર્ષનું અનાજ આપી માનવતાની મહેક પ્રસરાવી….

Share

આજે પણ માનવતા જીવે છે તેનું ઉદાહરણ પુરૂ પાડતો કિસ્સો સામે આવ્યો છે જેમાં અંકલેશ્વરના ચંડાળ ચોકડી વિસ્તાર પાસે રહેતા ગીરીરાજ ભાઈ બે વર્ષ પહેલા અકસ્માત ના ભોગ બન્યા હતા જેમાં એમના હાથ અને પગે કામ કરવાનું બંધ કરી દીધું હતું અને પરિવાર ની અંદર પણ જાણે મુસીબતનો પહાડ તૂટી પડ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ખૂબ જ પરિસ્થિતિની અંદર તેઓ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા અત્યારે અંકલેશ્વર ના કેટલાક જાગૃત યુવાનો દ્વારા ગીરીરાજ ભાઈ ના પરિવારજનોને મદદ કરી આખા વર્ષનું અનાજ પાણી તેમને અર્પિત કરી માનવતા ની મહેક પ્રસરાવી હતી અને ગીરીરાજ ભાઈ તથા તેમના પરિવારજનોએ પણ જાગૃત યુવાનો ને ધન્યવાદ પાઠવી આશીર્વાદ આપ્યા હતા, અને લોકોએ પણ જાગૃત યુવાનો આ કામથી પસંદ થઈ શુભકામનાઓ પાઠવી હતી અને આ કાર્યને આવકાર્યું હતું.

Advertisement

Share

Related posts

નડિયાદ સી.બી. પટેલ આર્ટસ કોલેજમાં નવરાત્રીનું આયોજન કરાયું

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ભવ્ય બંગલો ખાતે નવરાત્રી પર્વની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

પંચમહાલ : સુજલામ સુફલામ યોજના હેઠળ લાખો રૂપિયાનાં ખર્ચે બનેલી પાણીની ટાંકી ઉનાળામાં બની રહી છે શોભાના ગાઠીયા સમાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!