Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં 1 વર્ષ પહેલા તડીપાર થયેલો યુવાન ફરી ભરૂચ માં આવતા પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડયો હતો.

Share

ભરૂચ જીલ્લામાં માથાભારે લોકોને પોલીસ રિપોર્ટના આધારે પાસા અને તડીપારનો હુકમ જીલ્લા કલેકટર દ્વારા કરવામાં આવતો હોય છે. જેમાં તારીખ 1-8-2019 ના રોજ જીલ્લા કલેક્ટરના હુકમથી આરીફ ઉર્ફ બોર્ડ શેખ રહેવાસી હવેલી ફળિયુ ભરૂચનો માથાભારે યુવાન હોય જેને પગલે તે તડીપાર કરવામાં આવ્યો હતો. તે ભરૂચમાં ફરીથી આવ્યો હોવાની જાણ પેરોલ ફર્લો સ્કોડને થતાં તેને ભરૂચના ગડેરિયા વાદથી ઝડપી લીધો હતો. તેને ભરૂચ બી ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો.

Advertisement

Share

Related posts

પ્રવેશ પાસની બારી ખોલવા બાબતે કર્મચારી તથા અસરગ્રસ્ત વચ્ચે તું-તું મે મે ના દ્ર્શ્યો.

ProudOfGujarat

એરફોર્સ કોન્વોયની પાયલોટિંગ ફરજ વચ્ચે માનવતા મહેકાવી, ઇજાગ્રસ્ત ડ્રાઇવરને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો : ભારતમાલા એક્સપ્રેસવે પર ટ્રક પલટી, ટ્રાફિક પોલીસે ‘ગોલ્ડન ફાઇવ મિનિટ’માં ડ્રાઇવરને બચાવ્યો

ProudOfGujarat

વડોદરા : ઔદ્યોગિકરણના કારણે વિશ્વામિત્રી, ઢાઢર નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે પશુપાલકોમાં ભયનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!