Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં વધુ એક અકસ્માત કરી કાર ચાલક ફરાર થઈ ગયો હતો ત્રણ દિવસ થયા છતાં પોલીસ કાર ચાલકને ઝડપી શકી ન હતી.

Share

સુરત શહેરના વીતી સર્કલ નજીક રહેતા કનુભાઈ કથીરિયા તા.11મી સાંજના સમયે સાડા ચાર વાગે શ્યામ મંદિર બીઆરટીએસ રોડ નજીક બાઇક લઇને જઇ રહ્યા હતા. તે દરમિયાન સફેદ કલરની સ્વિફ્ટ કાર ચાલકે કનુભાઈ કથીરિયાને અડફેટે લઈ કાર લઇ ભાગી છૂટયો હતો. જોકે ગંભીર ઘાયલ કનુભાઈ કથીરિયાને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા ત્યારબાદ તેની સારવાર કરવામાં આવી હતી આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી પોલીસે અકસ્માતના સ્થળ નજીક સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવ્યા હતા પરંતુ આ ત્રણ દિવસ થયા છતાં હજુ સુધી કારચાલકને પોલીસ ઝડપી શકી ન હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા : શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરસાલી દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વડોદરામાં 108 એમ્બ્યુલન્સમાં જ ગર્ભવતી મહિલાની ડીલીવરી કરાવી, બંનેની તબિયત સ્વસ્થ

ProudOfGujarat

અમદાવાદ જિલ્લાનાં ૪૬૪ ગામોમાં એકસાથે પહેલી વખત સેનિટાઇઝેશનની મેગા કામગીરી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!