Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળમાં NRC – CAB ના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા સ્વયંભુ બંધ

Share

સમગ્ર દેશમાં NRC અને CAB ના કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આજે રાજપીપળા માં મુસ્લિમો દ્વારા સ્વયંભુ બંધ કરી વિરોધ કરાયો હતો. રાજપીપળા નું મુખ્ય ગણાતું શાકમાર્કેટ રોડ દોલત બજારમાં બંધની વ્યાપક અસર જોવા મળી હતી. અન્ય વિસ્તારો માં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.જ્યારે કેટલાક વિસ્તારોમાં બંધની અસર જોવા મળી ન હતી. સમગ્ર રાજપીપળામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નર્મદા પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement


Share

Related posts

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ODOP (વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ) એકતા મંથન શિબિર યોજાઈ

ProudOfGujarat

સુરતમાં ડુમસ-પીપલોદ રોડ પર મર્સિડીઝના રૂફમાંથી કાર પર બેસી સવારી કરવા મામલે બે સગા ભાઈની ધરપકડ

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં શુકલતીર્થ ગામ ખાતે માછીમાર અને ગામલોકો માટે ખતરો બનનાર મહાકાય મગરને ઝડપી લેતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!